Bôsko, pā pā pagalīthī pagarava sudhī : svānavātsalyanī prathama Gujarātī laghunavala /

બોસ્કો... પા પા પગલીથી પગરવ સુધી... : શ્વાનવાત્સલ્પની પ્રથમ ગુજરાતી લઘુનવલ /
Saved in:
Bibliographic Details
Author / Creator:Maheśvarī, Avani Paṭela, author.
માહેશ્વરી,અવની પટેલ.
Imprint:Amadāvāda : Gūrjara Sāhitya Bhavana, 2021.
અમદાવાદ : ગૂર્જર સાહિત્ય ભવન, 2021.
Description:18, 84 pages : illustrations ; 22 cm
Language:Gujarati
Subject:
Format: Print Book
URL for this record:http://pi.lib.uchicago.edu/1001/cat/bib/13572879
Hidden Bibliographic Details
Varying Form of Title:Title transliteration on title page verso: Bosco pa pa pagalithi pagarv sudhi... a short novel of dog-love in Gujarati
Title from vendor: Bosko
ISBN:9789351754497
9351754499
Notes:In Gujarati.
Summary:"આ પુસ્તકના પ્રકાશનથી ગુજરાતી નવલકથા સાહિત્યમાં પાણીપ્રેમની સંવેદનાસભર કથાનો આરંભ થઈ રહ્યો છે. બોસ્કો પાપા પગલથી પગરવ સુધી...' પુસ્તક, મોડર્ન કહેવાત એક યુગલ અને એમના પ્રાણીપ્રેમની ગાથા છે. કેવી રીતે એક નાનબાળ આવીને આ યુગલના જીવનમાં રહેલા સુનકારને એના રણકારથી ભરી દે છે એની ખૂબ હ્રદયસ્પર્શી વાર્તા છે. લેખિકા અવિન પટેલ માહેશ્વરીનો જૂનો ખોળો પણ આ બાનબાળ એના પ્રેમથી ભરી દે છે. એ આવે છે ત્યારથી ફક્ત આપે જ છે.. અને એના ગયા પછી પણ દેવદૂત બનીને કેવા ચમત્કારો એ સર્જે છે એના અદ્ભુત બનાવોની હારમાળા આ કથામાં છે. બોસ્કો આ વાર્તાનો હીરો છે એ આજની દુનિયામાં ભુલાતાં જતાં સહજતા, કરુણા, મમતા અને સ્વાર્થ વગરની ચાહત વાચકને શીખવાડે છે. એની મમતાભરેલી આંખો અને નાનકડી એન્ટેના સમાન બાહ્ય પૂછ વાચકોને જરૂર લુભાવશે. લેખિકાના જીવનમાં બનેલા સાચા બનાવો ખૂબ જ હદયથી લખાયેલા છે. શ્વાનપ્રેમ માટે લખાયેલી આ વાર્તા દરેક સંવેદનશીલ વાચકને ભીંજવી જશે."--back cover.